સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા 104 જગ્યા ભરશે.

અંતિમ તારીખ: 6 ઓગસ્ત, 2022

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઓફ ઇન્ડિયા(SSI)એ મસાજ થેરેપિસ્ટની 104 ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે ઉમેદવારો 6 ઓગસ્ટ સુધીમાં ઇ-મેઇલના માધ્યમથી અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા: ઉમેદવારે માન્ય પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી ઓફિસિયલ વેબસાઇટ: https://nsnis.org પર ઉપલબ્ધ છે.

વય મર્યાદા: જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. અનામત વર્ગના

        ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છુટછાટ મળશે.

સેલેરી: પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. ૩૫ હજાર સુધી સેલેરી મળશે.

આ રીતે અરજી કરો: આ જગ્યા માટે ઇચ્છુક ઉએમદવારો અરજી ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ નીચેના ઇ-મેઇલ આઇડી પર મોકલી શકે છે.

Leave a Comment

ads