ન્યુક્લિયર પાવર કોર્પોરેશન લિમિટેડમાં 75 જગ્યા ખાલી

અંતિમ તારીખ – 31 જુલાઇ, 2022

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL)એ એન્જિનિયર, ફિટર, ટર્નર, ઇલેકટ્રોનિક મિકેનિક સહિતના ટ્રેડમાં એપ્રેન્ટિસની 75 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી 31 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી મંગાવી છે. 

શૈક્ષણિક યોગ્યતા:- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10ની સાથે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ પાસ

          કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વય મર્યાદા:- ઇડબ્લ્યુએસ ઉમેદવારોની ઉંમર 14 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઇએ. જ્યારે એસસી, એસસી,

એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છુટછાટ મળશે.

સ્ટાઇપેન્ડ :– પસંદગી પામનારા ઉમેદવારોને દર મહ્હિને રૂ. 7700 થી રૂ 8855 સ્ટાઇપેન્ડ મળશે.

આ રીતે અરજી કરો:- ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.npcilcareers.co.inના માધ્યમથી ઓનલાઇન

        મોડમાં અરજી કરી શકાશે.

પસંદગી પ્રક્રિયા:- ઉમેદવારની પસંદગી આઇટીઆઇમાં પ્રાપ્ત માર્ક્સના આધારે કરવામાં આવશે. ભરતી

      અંગેની વિસ્તૃત જાણકારી ઇફિશિયલ નોટિફિકેશનમાંથી જાણી શકાશે.

 

Leave a Comment

ads