તલાટીની પરીક્ષા 7 મેં ના રોજ લેવાશે
- હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
- તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
- જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
- કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
- જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી
GPSSB Talati Exams 2023
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
તલાટીની નવી પરીક્ષા તારીખ | 7મી મે, 2023 |
સત્તાવાર વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગત ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરેલ હતું જેમાં કુલ ૩,૯૧,૭૩૬ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા આપેલ હતી જેમાં મોટા પાયે વિધાર્થીઓ ગેર હાજર રહેલ હતા, આથી આ આવનાર તલાટી ની પરીક્ષા માટે પંચાયત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે દરેક ઉમેદવારે પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન આપવું પડશે. જે વિધાર્થીઓ કન્ફર્મેશન નહિ આપે તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે ગત પરીક્ષા માં માત્ર ૪૧% ઉમેવારો એ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા આપેલ હતી.
પંચાયત મંડળ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે
🔸તલાટીની પરીક્ષા 7-05-2023ના રોજ યોજાશે
— DD News Gujarati (@DDNewsGujarati) April 12, 2023
🔸 તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓ કન્ફોર્મેશન આપવું પડશે
🔸જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી#juniorclerk #talati #gramsevak #Gpssb_AAE #GPSSB pic.twitter.com/twvjTFmliI
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.