અંતિમ તારીખ: 16 ઓગસ્ટ, 2022
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇંડિયાએ આસિસ્ટન્ટ મેનેજરની 46 ખાલી જગ્યા પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. તે માટે ઉમેદવારો 16 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક યોગ્યતા:- ઉમેદવારે સીએ, ડિગ્રીમ પીજી, પીજી ડિપ્લોમા,/ડિગ્રી કર્યું હોવું જોઇએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પરથી મળશે.
વય મર્યાદા:- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 27 વર્ષથી વધુ ન હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.
સેલેરી:- પસંદગી પામનારા ઉમેદવારોને નિયમ અનુસાર દરમહિને વેતન મળશે.
આ રીતે અરજી કરો:- ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.shipindia.com ના માધ્યમથી અરજી કરી શકાશે.
પસંદગી પ્રક્રિયા:- કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ અને ઇન્ટરવ્યુના માધ્યમથી પસંદગી કરાશે.